Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 448
________________ પુદ્ગલ વોસિરાવવાની વિધિ ૪૧૩ કારણ કરું અરિહંતનું, જે રાગદ્વેષ રહિત રે; બાઠ કર્મોને ટાલીને, થયા અનંતગુણ સહિતરે. શરણ૦ ૧ શરણ સ્વીકારું સિદ્ધનું, સિદ્ધશિલા પર વાસરે; ઈગતીસ ગુણે નિર્મળા, મહેકી રહી સુવાસરે. શરણ૦ ૨ શરણ સ્વીકારું સુસાધુનું, પંચમહાવ્રત ધાર; પ્રવચન માતને પાલતા, મહરિપુ હણનારરે. શરણ ૩ શરણ કફ સુધર્મનું, કેવલી ભાષિત જેહરે; નરક તીર્થંચગતિ રોકીને, ગુણગણ પમાડે તેહરે. શરણ૦ ૪ શરણ ચાર સ્વીકારીને, પામીશ અજરામર ઠાણ સંસારે આધાર જીવને, ભવજળ પિતા સમાનરે. શરણ ૫ પૂ. ગણિવર નિત્યાનંદવિજયજી મ.) (૯) કર્મબંધના હેતુઓ ૧ જ્ઞાનાવરણીય-જ્ઞાનપષ-જ્ઞાન (પુસ્તક આદિ સાધન) અને જ્ઞાની (સાધુ-સાધ્વી આદિ)નું બુરું ચિતવવું, તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરે, તત્ત્વજ્ઞાનનું નિરુપણ થતું હોય ત્યારે પિતાના મનમાં તે તત્ત્વજ્ઞાન પ્રત્યે અને જ્ઞાનના સાધને પ્રત્યે દ્વેષ કરે તે. “જ્ઞાનનિન્જવણું?-કેઈ કંઈ પૂછે અગર જ્ઞાનનું સાધન માગે ત્યારે જ્ઞાન અને જ્ઞાનના સાધન હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કેહું નથી જાણતે, મારી પાસે નથી.” “જ્ઞાનમાત્સર્ય – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476