Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 451
________________ શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ • અરતિ ’-ઈર્ષ્યા, પાપશીલતા, ખીજાના સુખના નાશ કરવા, ખરાબ કાર્યોમાં ખીજાને જોડવા અથવા તે કરવાં, હલકાની સેાખત કરવી, બીજાને મેચેની ઉપજાવવી વગેરેથી અતિમેહનીય બંધાય છે. ૪૧૬ • ભય ’ભયના પરિણામ સેવા, ખીજાને ભય પમાડવા, ત્રાસ આપવા, નિયપણું વગેરે કરવાથી ભયમાહનીય અડધાય છે. ‘શાક ’-પેાતે શાક કરવા, ખીજાને શેક કરાવવેા, રુદન કરવું વગેરેથી શેકમેાહનીય બધાય છે. જુગુપ્સા ’-ચતુર્વિધ સઘના અપવાદ એટલવા, જુગુપ્સા કરવી, સદાચારની નિંદા કરવી, હિતકર ક્રિયા અને હિતકર આચારની ઘણા કરવી, એ વગેરેથી બ્રુગુપ્સામાહનીય બધાય છે. • સ્ત્રીવેદ ’–ઇર્ષ્યા કરવી, વિષયમાં આસકિત રાખવી, અસત્ય ખેલવું, વક્રતા, પરસ્ત્રી લંપટતા, માયામૃષા વગેરેથી સ્ત્રીવેદમાહનીય બંધાય છે. * પુરુષવેદ ’–પેાતાની સ્ત્રીમાં સંતાષ, ઇર્ષ્યાથી રહિત, મકષાય, સરળતા, શીયળ પાળવું, ગુણાનુરાગ વગેરેથી પુરુષવેદમાહનીય બંધાય છે. નપુંસકવેદ ’–સ્ત્રી-પુરુષ સંબંધી અન ગસેવા, કષાય, તીવ્ર વિષયાભિલાષ, સતી સ્ત્રીનાં શીયળ ભાંગવા વગેરે કારણેાથી નપુંસકવેદમાહનીય ખંધાય છે. 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476