Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 456
________________ ૪૨૧ પુદગલ વોસિરાવવાની વિધિ યદન્તર્યાયિનઃ કિંચિત, બહિબૂત પુરા મયા; ગૃહીત સ્વીયબુદ્ધયો, તદ્ બુષ્ટિમધુનાખિલમ, ૧૮ –“સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યની આરાધનામાં તત્પર એવે અંતરાત્મા એ જ એક મારો છે, આ સિવાય અન્ય સર્વને મેં ત્યજી દીધા છે. ૧૫ રાગ દ્વેષ, મહામહ અને કષાયરુપ મળને ધોઈને “હું અત્યારે નિર્મળ બને છું, આથી હું સાચે સ્નાતક થે છું. ૧૬ | સર્વ જીવોને હું ખમાવું છું, સર્વ જી મને ક્ષમા આપે, સર્વ જીવેની પ્રત્યે મારી ક્ષમા છે, અત્યારે વિર વિરોધ વિનાને થયેલ મારે આત્મા શાંત થયેલ છે. ૧૭ - અન્તયમિત આત્માથી બહિશ્ત જે કાંઈ પર વસ્તુઓને પહેલાં પિતાપણાની બુદ્ધિથી મેં મારી માની હતી તે સર્વ પગલિક પર વસ્તુઓને હવે હું સિરાવી દઉં છું. ૧૮ “તીર્થેશ્વરા મહાત્મના સિદ્ધા નિર્ધતકલ્મષા; સદ્ધર્મ સાધવશ્રેતિ, ભવન્ત મમ મંગલમ ૧૮ એતાવાનોત્તમત્વેન, ગુહુણામિ ભુવનેપ્યહમ; એતાનેવ પ્રખઘેડલું, શરણું ભવભીક ૨૦ નિવૃત્ત સર્વકામોડહં, મને જાલનિરોધક બધુ સમરતભૂતાનાં, સૂનુવત્સર્વાષિતામ. ૨૧ સ્થિતઃ સામાયિકે શુધે, સર્વગનિધિનિ, વ્યુત્સચેષ્ઠ માં સિદ્ધા, પયંતુ પરમેષ્ઠિનઃ ૨૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476