Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 465
________________ ભા ૪૩૦ શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ભાવ ભલે મન આણિએ, ચિત્ત આણિ ઠામ; સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધન- સુખ દુઃખ કારણ જીવને, કેઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યો, ભેગવીએ સોય. ધન- ૭ સમતા વિણ જે અનુસરે, પ્રાણુ પુન્યનું કામ; છાર ઉપર તે લીંપણું. ઝાંખર ચિતરામ. ધન૮ ભાવ ભલીપરે ભાવીએ, એ ધર્મને સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમે અધિકાર. ઘનવ ૯ (ઢાળ સાતમી) હવે અવસર જાણું કરી સંલેખન સાર, અણસણ આદરીયે પચ્ચખી ચારે આહાર; લલુતા સવી મૂકી છાંડી મમતા અંગ, એ આતમ ખેલે સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધા આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્ય જીવ લાલચીયે રંક; દુલહે એ વલી વલી અણસણને પરિણામ, એહથી પામીજે શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધન્નો શાલિભદ્ર ખાંધે મેઘ કુમાર, અણસણ આરાધિ પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે કરી એક અવતાર, આરાધન કેરે એ નવમો અધિકાર. ૩ દશમે અધિકાર મહામત્વ નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476