Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 466
________________ પુદ્ગલ વોસિરાવવાની વિધિ એ જપતાં જાચે દુતિ દોષ વિકાર, સુપેરે એ સમા ચૌદ પૂરવના સાર. ૪ જનમાંતર જાતાં જો પામે નવકાર, તે પાતિક ગાલી પાસે સુર અવતાર; એ નવપદ સરીખા મન્ત્ર ન કોઇ સંસાર, આ ભવ ને પરભવ સુખસંપત્તિ દાતાર. ૫ જીએ ભીલ ભીલડી રાજા રાણી થાય, નવપદ મહિમાથી રાજસિહ મહારાય; રાણી રત્નવતી બેઠુ પામ્યા છે સુરભાગ, એક ભવ પછી લેશે શિવવધૂ સંજોગ. ૬ શ્રીમતીને એ વળી મન્ત્ર ફૂલ્યા તત્કાલ, ફણીધર ફીટીને પ્રગટ થઈ ફુલમાલ; શિવકુમરે જોગી સેાવન પુરિસા કીધ, એમ એણે મત્ર કાજ ઘણાનાં સિદ્ધ. ૭ ૪૩૧ એ દશ અધિકારે વીર જિનેસર ભાખ્યા, આરાધન કેરા વિધિ જેણે ચિત્ત માંહિ રાખ્યા; તેણે પાપ પખાલી ભવ ભય દૂરે નાખ્યા, જિન વિનય કરતા સુમતિ અમૃતરસ ચાખ્યા. ૮ (ઢાળ આઠમી) સિદ્ધારથ રાય કુલ તિલેાએ, ત્રિશલા માત મલ્હાર તા; અનેિતલે તમે અવતર્યા એ, કરવા અમ ઉપગાર. જયા જિન વીરજી એ. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476