________________
૪૩૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
૯ પ્રતિજ્ઞા પત્ર ક્રિયા કરનારને સ્મૃતિ નિમિરો પ્રતિજ્ઞા પત્ર
ફેમમાં મઢાવીને રાખવાને નમુને
મારી કલ્યાણકારી પ્રતિજ્ઞા
(ગત ભવોના શરીરાદિ પુદ્ગલ અને પાપનાં સાધને મૂકેલાં તે વોસિરાવવાની તથા દુષ્કૃત્યની નિંદા અને સુની અનુમોદના કરવાની મંગલ ક્રિયા કર્યાને મારે ઈકરાઈ પત્ર )
અત્રે બિરાજમાન કરેલ શ્રી જિનેશ્વર પરમાત્માની નાણુ સમક્ષ પૂજ્યપાદ ગુરુદેવ..................... આદિના વરદહસ્તે શ્રી અરિહંત પરમાત્માદિની સાક્ષીએ શ્રી સંઘના વિશાળ સમુદાય સાથે મેં મારા ગત ભનાં ગ્રહણ કરેલાં શરીરાદિ પુદ્ગલે અને બીજા પાપાધિકારણે
સિરાવ્યા વગરનાં મૂકેલાં હોય તે અનંતાનંત પુદ્ગલેથી વિશ્વભરમાં થતી પાકિયાના ભયંકર પાપ આશ્રવથી છૂટવા સારૂ અતીતભાવ પુદગલ સિરાવવાની આ કિયા વિધિ સહિત કરીને તે પુદ્ગલે વગેરેને મેં સિરાવ્યાં છે.
આથી મેં મારા આત્મા ઉપર રહેલા કામના અનંત ભારને હળવે કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org