________________
શ્રી પજ્ઞાપના સૂત્રમાં વોસિરાવ્યાને લાભ અને નહિ વોસિરાવવાના દોષ ઉપર આવતું એક દૃષ્ટાંત
વસંતપુર નગરમાં બે કુલપુત્રે અજિતસેન રાજાની સેવા કરતા હતા. ગુણચંદ્ર જૈનધર્મી હતું, અને બાલચંદ્ર મિથ્યાદષ્ટિ હતા. . . રાજાની સાથે જવાની ઉતાવળમાં એક રાત્રે ઘોડા ઉપર બેસીને જતા હતા, ત્યાં રસ્તામાં બનેની તરવારે પડી જવાની ખબર પડતાં ગુણચંદ્ર તપાસ કરવા માંડી, ન મળી એટલે અધિકરણ ન થાય તેથી સિરાવી દીધી.
જ્યારે બાલચંદ્ર તેની હાંસી કરવા લાગ્યું કે “શું બીજી તરવાર નથી ? ગઈ તો ગઈ એમાં શું શોધવી હતી?”
પડી ગયેલી તરવાર એક સાહસિક કેદીના હાથમાં આવી એટલે તેણે એક રાજપુરુષને મારી નાખીને નાસી છૂટ્યો, ભાગતા હતા ત્યાં ચોકીદારોએ તેને પકડી લીધે. રાજા પાસે હાજર કર્યો અને બધી વાત કરી.
રાજા ગુસ્સે થયા અને પૂછયું કે “આ તરવાર તું ક્યથી લા?” કેદીએ કહ્યું કે “મને રસ્તામાંથી મળી હતી.
પછી રાજાએ તપાસ કરાવી તે તરવાર ગુણચંદ્રની અને બાલચંદ્રની માલુમ પડી. પછી, પ્રથમ બાલચંદ્રને
લાવીને તરવાર આપતા રાજાએ પૂછ્યું કે “તરવાર કેવી રીતે વાઈ?” બાલચંદ્રે કહ્યું કે “ઉતાવળમાં પડી ગઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org