Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 467
________________ ૪૩૨ શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ મેં અપરાધ કર્યાં ઘણા એ, કહેતાં ન લડું પાર તે; તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તેા તાર-જયા૦ ૨ આશ કરીને આવીયેા એ, તુમ ચરણે મહારાજ તા; આવ્યા ને ઉવેખશે. એ, તેા કેમ રહેશે લાજ-જયા૦ ૩ કરમ અર્ભુજણુ આકરાં એ, જન્મ મરણ જ જાલ તા; હું છું એહુથી ઉભગ્યા એ, ડાવ દેવ દયાળ–જયા૦ ૪ આજ મનેારથ મુજ ફૂલ્યા એ, નાઠાં દુઃખ દઢાલ તા; તુક્યો જિન ચાવિસમેા એ, પ્રગટ્યાં પુન્ય કલ્લાલ-જા૦ ૫ ભવે ભવે વિનય તુમારડા એ, ભાવ ભકિત તુમ પાય તે; ધ્રુવ દયા કરી દીજીએ એ, બેાધિ ખીજ સુપસાય-જયા૦ ૬ કળશ ઇહુ તરણ તારણ સુગતિ કારણ, દુઃખ નિવારણ જગ જયા; શ્રી વીર જિનવર ચરણુ ઘુણતાં, અધિક મન ઉલટ થયા. ૧ શ્રી વિજયદેવસૂરીંદ પટ્ટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, શ્રી કીર્તિવિજયસુરગુરુ સમે; તસ શિષ્ય વાચક વિનય વિજચે, ભ્રુણ્યા જિન ચાવીશમા. ૩ સય સત્તર સંવત એગણત્રીસે રહી રાંદેર ચામાસ એ; વિજય દસમી વિજય કારણ, કીચેા ગુણુ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુક્રૂત લીલવિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચીયું, નામે પુણ્ય પ્રકાશ એ. પ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476