Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir
View full book text
________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૪૩૩
(ગ-તું અકલંકી રૂ૫ સફપી...પાર્શ્વનાથ લાવણી) દુષ્કૃત્યની ગહ કરું છું, સુકૃત્યની અનુમોદના; ધનધન દિવસ આજ તે મહારો, કરી ભાવે શ્રી જિન સેવના. ૧ ભભ ભમતાં મારા જીવે, જે જે અધિકરણો મૂક્યાં; તેહનો સંબંધ ત્રિવિધે છડું, શ્રી જિનવચન મન ભાવ્યાં. ૨ શ્રી અરિહંતજી પ્રભુજી પ્યારા, સિદ્ધ ભગવંત ભજુ ભાવે; ગુણવંતા સાધુનું શરણ, શ્રી જિનધર્મ ચિત્ત આવે. ૩ સર્વ જીને હું નમાવું, મુજને સહુ ખમજો રે; વિર ભાવને હું નવિ રાખું, સમતા ભાવને ધરજો રે. ૪ નિતનિત મૈત્રી ભાવના ભાવું, પ્રમેદ ભાવ મન આણી; મધ્યસ્થ કરુણા પ્રેમ-જંબૂની, નિત્યાનંદ ગુણ ખાણી. ૫
A (રાગ -ઉપરને). કલ્યાણ થાઓ સર્વ છાનું, દુઃખડાં કદીએ ન પાવે; એવી આશા હું નિત રાખું, મૈત્રી ભાવના દિલ આવે. ૧ પુણ્યતણે પ્રકાર અનેરા, પુણ્યફળ જે ભોગવતા; પ્રમોદ પામે તે દેખીને, શિવસુખડાં તે મેળવતા. ૨ દુઃખી જનેનાં દુઃખડાં દેખી, હદય જેનું દ્રવી જતું કરુણા ભાવના ભાવી જગમેં, જિનગુણ અમૃત પાન થતું. ૩ ન્યાયનીતિ સદાચારને મૂકી, અનાચાર જે આચરતે; સમજે નહિ સમજાવ્યા ત્યાં હું, મધ્યસ્થ ભાવે અનુસરત. ૪ ચાર ભાવના નિત્ય સમરતાં, જે ભવિચણ ઉરમાં ધરે, પ્રેમ-જંબુસૂરિશિષ્ય કહે એ, નિત્યાનંદ પદ શીધ્ર વરે. ૫
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/79fd50d22cc731e016d87c77e23d3920af26d6e500fc1d55e9559ef2c59c6f5e.jpg)
Page Navigation
1 ... 466 467 468 469 470 471 472 473 474 475 476