Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 464
________________ પુણલ વો સિરાવવાની વિધિ ૪૨૯ આ ભવ પરભવ જે કર્યા એ, પાપકમ કેઈ લાખ તે; આતમ સાખે તે નિંદીએ એ, પિડકમિએ ગુરુ સાખ તે. ૪ મિચ્યામત વર્તાવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉથાપ્યાં સૂત્ર તે. ૫ ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણુએ, ઘરંટી હલ હથીઆર તે; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં જીવ સંહાર તે. ૬ સાપ કરીને પિષીયા એ, જનમ જનમ પરિવાર તે; જનમાંતર પિત્યા પછી એ, કોઈએ ન કીધી સાર તે. ૭ આ ભવ પરભવ જે ક્યાં એ, એમ અધિકરણ અનેક તે; ત્રિવિધે ત્રિવિધ વિસરાવિએ એ, આણું હૃદય વિવેક છે. ૮ દુષ્કત નિંદા એમ કરી એ, પાપ કરો પરિવાર તે; શિવગતિ આરાધન તણે એ, એ છો અધિકાર તા. ૯ (ઢાળ છઠ્ઠી ઘન ધન તે દિન માહરે, જીહાં કીધે ધર્મ દાન શીયલ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર જુગતે જિનવર પૂજિયા, વળી પડ્યાં પાત્ર. ધન૨ પુસ્તક જ્ઞાન લખાવીયા, જિણહર જિન ચૈત્ય સંઘ ચતુવિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર. ધન૩ પડિકકમણું સુપેરે ક્ય, અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુ માન. ધન- ૪ ધમ કાજ અનુમદિએ, એમ વારંવાર શિવગતિ આરાધન તણે, એ સાતમે અધિકાર. ધન ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476