Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 463
________________ ૪૨૮ શ્રી પ્રવ્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ વ્રત લીધાં સંભારિએ સારુ, હેડે ધરીએ વિચારતે; શિવગતિ આરાધન તણે સા, એ બીજો અધિકાર છે. ૨ જીવ સવે ખમાવીએ સા., પેનિ ચોરાસી લાખ તે મન શુધ્ધ કરી ખામણ સાથ, કેઈશું રેષ ન રાખત. ૩ સર્વ મિત્ર કરી ચિતવે સા, કેઈ ન જાણો શત્રુ તો રાગદ્વેષ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર તે. ૪ સ્વામી સંઘ ખમાવીએ સા, જે ઉપની અપ્રીત તે સજજન કુટુંબ કરે ખામણ સારુ, એ જિનશાસન રીત તે. ૫ ખમીએ ને ખમાવીએ સા., એહ જ ધર્મને સાર તે; શિવગતિ આરાધન તણો સારુ, એ ત્રીજો અધિકાર છે. ૬ મૃષાવાદ હિંસા ચેરી સાઇ, ધન મૂછ મૈથુન તે; કેધ માન માયા તૃષ્ણા સા., પ્રેમ ઠેષ પશુન્ય તે. ૭ નિંદા કલહ ને કિજીએ સા, કુડાં ન દીજે આલ તે; રતિ અરતિ મિથ્યા તજે સા, માયા મસ જ જાલ તો. ૮ ત્રિવિધ ત્રિવિધ સરાવિએ સા., પાપસ્થાન અઢાર તે; શિવગતિ આરાધન તણે સારુ, એ ચેાથે અધિકાર તે. ૯ (ઢાળ પાંચમી) જનમ જરા મરણે કરીએ, આ સંસાર અસાર તે; કર્યા કમ સહુ અનુભવે એ, કેઈ ન રાખણહાર તે. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તે; શરણ ધર્મ શ્રી જિનને એ, સાધુ શરણ ગુણવંત તે. ૨ અવર મેહ સવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તે શિવગતિ આરાધન તણે એ, એ પાંચમે અધિકાર છે. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476