Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 461
________________ ૪૬ શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફુલકુલ ચુંટીયાં એ; પેાંક પાપડી શાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથીયાં એ. પ અળશી ને એરંડ, ઘાણી ઘાલીને, ઘણા તિલાદિક પિલીયાં એ; ઘાલી કાલુમાંહે, પિલી શેલડી, કંદમૂળ કુલ વેચીયાં એ. ૬ એમ એકેન્દ્રિય જીવ, હણ્યા હણાવીયા, હણતાં જે અનુમાદિયા એ આ ભવ પરભવ જેહ, વળી ૨ ભવેાભવ, તે મુજ મિચ્છામિ દુક્કડ' એ. છ કૃમી ચરમીયા કીડા, ગાડર ગડાલા, ઇયળ ારા અલશીયાં એ; વાળા જળા ચૂડેલ વિચલિત રસતણા, વલી અથાણાં પ્રમુખનાં એ. ૮ એમ એઇન્દ્રિય જીવ, જે મેં દુહત્યા, તે મુજ મિચ્છામિ દુક્કડ' એ; ઉધેહિ જૂ લીખ, માંકડ મકાડા, ચાંચડ કીડી કુંથુઆ એ. ૯ ગહિઆ ઘીમેલ, કાનખજુરડા, ગીંગાડા ધનેરીયાએ; એમ તેઇન્દ્રિય જીવ, જે મે' દુહત્યા, તે મુજ મિચ્છામિ દુક્કડ' એ. ૧૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગિયાં, કંસારી કેલિયાવડા એ; ઢીંકુણુ વિષ્ણુ તીડ, ભમરા ભમરિયે; કાતાં અગ ખડમાંકડી એ. ૧૧ Jain Education International એમ ચૌરિદ્રિય જીવ, જે મે' દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડ' એ; જલમાં નાખી જાળ, જલચર દુર્હત્યા, વનમાં મૃગ સંતાપીયા એ. ૧૨ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476