Book Title: Pravrajya Yogadi Vidhi Sangraha
Author(s): Nityanandvijay
Publisher: Jambuswami Jain Muktabai Agam Mandir

View full book text
Previous | Next

Page 460
________________ પુદ્ગલ સિરાવવાની વિધિ ૪૨૫ ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડહોળ્યું જેહ; આ ભવ પરભવ વળી, રે, ભભવ મિચ્છામિ દુક્કડ તેહ રે; –પ્રાણી ૧૧ બારે ભેદે તપ નવિ કીધે, છતે ગે નિજ શકતે ધ મન વચ કાયા વીરજ, નવિ ફેરવીયું ભગતે રે–પ્રા. ૧૨ તપ વીરજ આચાર એણીપ, વિવિધ વિધ્યાં જેહ, ઓ ભવ પરભવ વળી રે, ભવોભવ મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રાણી૧૩ વળીય વિશેષ ચારિત્ર કેરા, અતિચાર આઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપમલ સવી ધોઈએ રે–પ્રા. ૧૪ (ઢાળ બીજી) પૃથ્વી પાણી તેલ, વાયુ વનસ્પતિ, એ પાચે થાવર કહ્યાં એક કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કૂવા તલાવ ખણવીયાં એ . ૧ ઘર આરંભ અનેક ટાંકાં ભેંયરાં, મેડી માળ ચણાવી એક લીંપણ શુંપણ કાજ, એણી પરે પરે રે, પૃથ્વીકાય વિરાધી એ. ૨ વણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છતિ ઘેતિ કરી દુહવ્યાં એક ભાઠીગર કુંભાર લેહ સેવનગરા, ભાડભુંજા લીહાસાગર એ. ૩ તાપણ સેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધણ રસવતિ એ; એણીપરે કર્માદાન પરે પરે કેળવી, તે વાઉ વિરાધીઆ એ. કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476