________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૪૧૩
કારણ કરું અરિહંતનું, જે રાગદ્વેષ રહિત રે; બાઠ કર્મોને ટાલીને, થયા અનંતગુણ સહિતરે. શરણ૦ ૧ શરણ સ્વીકારું સિદ્ધનું, સિદ્ધશિલા પર વાસરે; ઈગતીસ ગુણે નિર્મળા, મહેકી રહી સુવાસરે. શરણ૦ ૨ શરણ સ્વીકારું સુસાધુનું, પંચમહાવ્રત ધાર; પ્રવચન માતને પાલતા, મહરિપુ હણનારરે. શરણ ૩ શરણ કફ સુધર્મનું, કેવલી ભાષિત જેહરે; નરક તીર્થંચગતિ રોકીને, ગુણગણ પમાડે તેહરે. શરણ૦ ૪ શરણ ચાર સ્વીકારીને, પામીશ અજરામર ઠાણ સંસારે આધાર જીવને, ભવજળ પિતા સમાનરે. શરણ ૫
પૂ. ગણિવર નિત્યાનંદવિજયજી મ.) (૯) કર્મબંધના હેતુઓ ૧ જ્ઞાનાવરણીય-જ્ઞાનપષ-જ્ઞાન (પુસ્તક આદિ સાધન) અને જ્ઞાની (સાધુ-સાધ્વી આદિ)નું બુરું ચિતવવું, તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરે, તત્ત્વજ્ઞાનનું નિરુપણ થતું હોય ત્યારે પિતાના મનમાં તે તત્ત્વજ્ઞાન પ્રત્યે અને જ્ઞાનના સાધને પ્રત્યે દ્વેષ કરે તે. “જ્ઞાનનિન્જવણું?-કેઈ કંઈ પૂછે અગર જ્ઞાનનું સાધન માગે ત્યારે જ્ઞાન અને જ્ઞાનના સાધન હોવા છતાં કલુષિત ભાવે એમ કહેવું કેહું નથી જાણતે, મારી પાસે નથી.” “જ્ઞાનમાત્સર્ય –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org