________________
૪૧૪
શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
4
પાતા પાસે જ્ઞાન હાવા છતાં ચાગ્ય ગ્રાહક લેવા આવ્યે હાય છતાં નહિ આપવાની કલુષિત વૃત્તિ. • જ્ઞાનાંતરાય ’– જ્ઞાન ભણુતા હૈાય તેમને વિન્ન કરવું. જ્ઞાનાસાદન ’બીજો કોઇ જ્ઞાન આપતા હૈાય ત્યારે વાણી અને શરીરથી નિષેધ કરવા. • ઉપઘાત ? સાચી વાતને પણ પેતાની મતિમાં અયુક્ત ભાસવાથી તેમાં ઢાષા પ્રગટ કરવા. આ ઉપરાંત નિંદા, આશાતના, હીલના, નાશ કરવા,અવર્ણવાદ મેલવા વગેરે કરવાથી જીવને જ્ઞાનાવરણીય કમ મંધાય છે.
૨ દનાવરણીય-દન (ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન), દર્શનનાં સાધના (જિન-સાધુ આદિ)ના નાશ કરવા, નિંદા કરવી; અવર્ણવાદ હીલના વગેરે કરવાથી દનાવરણીયકમ ખંધાય છે.
૩ વેદનીય (અ) શાતાવેદનીય-પ્રાણીમાત્ર ઉપર અનુક’પા, વ્રત–ધારી ઉપર વિશેષભાવ, ધમ દૃષ્ટિથી ક્રોધાદિ ઢાષા શમાવવા, દેવપૂજા, ગુરુસેવા, સુપ્રાત્રદાન, ક્ષમા, સરાગસંયમ, દેશિવરતિ, અકામ નિર્જરા, અકામ તપ, મનની પવિત્રતા, ખાલ-વૃદ્ધ, ગ્લાન—તપસ્વી આદિની વૈયાવચ્ચ વગેરે કરવાથી શાતાવેદનીય બંધાય છે.
(બ) અશાતાવેદનીય-બાહ્ય કે આંતરિક નિમિત્તથી થતી પીડા-દુ:ખ, શાક, સંતાપ, આક્રંદ, વધ, સંબંધીનું મરણુ થવાથી કરુણાજનક રુદન, ખીજા જીવાને મારવા, તાડન કરવું અથવા પાતે જ પેાતાનુ માથું કુટવું, છાતી
Jain Education International
For Personal & Private Use Only
'
www.jainelibrary.org