________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
જાપ
કુટવી, ગુરુની આશાતના અવજ્ઞા કરવી, જાનવરેશને દુઃખ દેવું વગેરે કરવાથી જીવને અશાતનાવેદનીય બંધાય છે.
૪–માહનીય (અ) • દનમાહનીય । વીતરાગ, શ્રુત સંઘ, ધમ અને સર્વ દેવેના સબંધમાં અવર્ણવાદ ખેલવા, તીવ્ર મિથ્યા પરિણામ, સર્વજ્ઞ, સિદ્ધ અને દેવા નથી એમ કહેવું, ધાર્મિક પુરુષોને દૂષણ આપવું, ઉન્માર્ગની •પ્રરુપણા કરવી, અનર્થના આગ્રહ, અસયતનું પૂજન તથા ગુર્વાદિકનું અપમાન કરવું વગેરે કરવાથી દર્શન માહનીય અધાય છે.
(ખ) ‘ચારમેાહનીય ? સાધુ પુરુષોની નિંદા કરવી, ધમ કરતાં વિઘ્ન કરવું, મધ-માંસ-મદિરા-માખણુ વગેરેનાં જેમણે વ્રત લીધેલાં હાય તેમનું મન ચલાયમાન કરવા તે વસ્તુઓના ગુણેાનું વર્ણન કરવું, સંસાર અવસ્થાના ગુણા કહેવા, ચારિત્રને દૂષિત કહેવું તથા કરવું, શાંત થયેલા કષાય–નેાકષાયની ઉદીરણા કરવી વગેરે કારણેા સેવવાથી ચારિત્ર-મેાહનીય અધાય છે.
(ક) • નાકષાયામાં-હાસ્ય –નાકષાયામાં ક ઉત્પન્ન થાય તેવી ચેષ્ટાઓ, મશ્કરી, અસહનશીલતા, બહુપ્રલાપ, દીનવચન, ઠઠ્ઠાબાજી, હાસ્યની વૃત્તિએ વગેરે કરવાથી હાસ્યમેાહનીય ખરૂંધાય છે,
• રતિ ’–દેશ નગર આદિ જોવાની ઉત્સુકતા, ચિત્રા કાઢવાં, રમવું, ખેલવું, ખીજાનું મન પોતાને સ્વાધીન કરવું, વ્રત નિયમ આદિ ચેાગ્ય અકુશામાં અણુગમા રાખવા વગેરેથી રતિમેાહનીય બંધાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org