________________
૩૪૪
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ રાગદ્વેષને જિતનાર નમિનાથને, અરિષ્ટનેમિનાથને તથા પાર્શ્વનાથને અને વર્ધમાન સ્વામિને હું વંદન કરું છું. ૪
ત્રીજી વાચના (દા ઉપવાસે) એવું મને અભિયુઆ, વિહુયરયમલા પહીણજરમરણ; ચઉવસંપિ જિવરા, થિયરા મે પસીયંતુ. ૫ કિત્તિય-વંદિય-મહિયા, જે એ લેગસ ઉત્તમ સિદ્ધા આગ્ગ–બહિલાભ, સમાવિરમુત્તમં દિતુ. ૬ ચંદેસુ નિમ્મલયરા, આઈઐસુ અહિયં પયાસયરા; સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭
ગાથા-૩. પદ-૧૨. સંપદા-૧૨. ગુરુ-૧૧. લઘુ૧૦૩. કુલ ૧૧૪.
અર્થ:–આ પ્રમાણે મારાથી સ્તુતિ કરાએલા, જેએએ કર્મરૂપ મલને દૂર કર્યો છે અને જરા ઘડપણ તથા મરણને નાશ કર્યો છે. સામાન્ય કેવળીઓમાં શ્રેષ્ઠ ચોવીસે જિનેશ્વરો-તીર્થકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. ૫. જેઓને (ઈન્દ્રિાદિકેએ) સ્તવ્યા છે, વાંઘા છે અને પૂજ્યા છે, જેઓ લોકને વિષે ઉત્તમ છે. સિદ્ધ થયેલા છે તેઓ મને ભાવ આરોગ્ય મેક્ષ, બધિલાભ-સમતિ, અને પ્રધાન ઉત્તમ સમાધિ આપે. ૬ ચંદ્ર કરતાં પણ અત્યંત નિર્મળ, સૂર્યો કરતાં પણ અધિક પ્રકાશ કરનારા, સ્વયંભૂરમણ સમુદ્ર જેવા ગંભીર, એવા સિદ્ધ ભગવંત અને સિદ્ધિ–મેક્ષગતિ આપ. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org