________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સંગ્રહ
જ્ઞાન-દર્શન અને ચારિત્રના ગુણવાળા મારે આત્મા એ જ શાશ્વત છે, જ્યારે બાકીના બધા બાહ્ય ભાવે છે અને તે સંચેગથી પ્રાપ્ત થનારા છે. ૧૦
૪૦૪
મારે। આત્મા જ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, પચ્ચક્ખાણ છે અને સંયમ વ્યાપારરૂપ છે. ૧૧
આત્મા કને વશ એકલા જ જાય છે, એકલા જ જન્મે છે અને એકલેા જ મરણ પામે છે, તેમ જ સઘળા કર્મોને ક્ષય કરીને આત્મા એકલે જ મેાક્ષને પ્રાપ્ત કરે છે. ૧૨
“ સવે અવરાહપએ ખામેમિ અહુ ખમે મે ભયવ; અહવેિ ખમામિ સુદ્ધો, ગુણસંધાયરસ સધસ. ૧૩ જ જ મણેણ બદ્ધ, જં જ વાએણ ભાસિમ પાવ જ જ કાએણ કય, મિચ્છામિ દુક્કડ તરસ.
"" १.४
—“ હે ભગવન્ ! સર્વ પ્રકારના અપરાધ સ્થાનાને હું ખમાવું છું. આપ પણ મને ક્ષમા આપે. ગુણુના સમૂહવાળા શ્રી સંઘને હું શુદ્ધ અનીને ખમાવું છું. ૧૩
જે જે પાપકમ મે મનથી ખાંધ્યું હોય, જે જે પાપત્રચના વચનથી ખેાલાયાં હાય અને જે જે પાપ કાર્યાં કાયા દ્વારા કર્યા હાય, તે સર્વ પાપ-કર્મોં મારાં મિથ્યા થાઓ-મિથ્યા થાઓ. ” ૧૪
""
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org