________________
પુદ્ગલ વોસિરાવવાની વિધિ
૪૦૩
જે કાંઈ સુકૃત ત્રણે કાલમાં મન-વચન અને કાયાથી કરવા, કરાવવા કે અનુમોદન દ્વારા થતું હોય તે સર્વે પ્રકારના સુકૃતની હું અનુમોદના કરું .” ૫-૬-૭. ચઉગે જિણધર્મો, ન કએ ચરિંગસરણમવિ અન કર્યા ચરિંગભવુ છે, ન કએ હારિઓ જમ્મો. ૮ એગોહં નત્યિ મે કોઈ, નાહમનસ્ય કરસઈ; એવં અદાણ મણસો, અપ્રાણ-સાસઈ. ૯ એગે મે સાસઓ અપ્પા, નાણદંસણસંજુઓ; સેસા મે બાહિરા ભાવા, સવે સંજોગલકૂખણા. ૧૦ આયા હુ મહં નાણે, આયા મે દંસણે ચરિત્ત ય; આયા પચ્ચખાણે, આયા મે સંજમે જેગે. ૧૧ એગો વચ્ચઈ છે, એગો ચેવુવવજજઈ; એગસ ચેવ મરણું, એગો સિજઝઈ નીરઓ.” ૧૨
– જેઓએ મનુષ્યભવને પામવા છતાં દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારને શ્રી જિનકથિત ધમ ન કર્યો, અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મનું શરણ ન કર્યું તથા નારક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિ સ્વરૂપ સંસારને ક્ષય થાય તેવી આરાધના ન કરી, તે તેઓને મનુષ્ય જન્મ નિષ્ફળ જાણુ. ૮.
“એકલો છું, મારું કઈ નથી” આ પ્રમાણે અદીન મનથી આત્માનું અનુશાસન કરે. ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org