________________
ઉપધાનમાં દિવસ કયારે પડે ?
૩૫૧
૧૬. ઉપધાનવાળાઓને પૌષધ મારતી વખતે
સંભળાવવાની બે ગાથા (સામાઈય વયજુ બેલ્યા પછી અને સામાયિક વિધિએ લીધું ઈત્યાદિ બેલ્યા પહેલા)
છઉમલ્યો મૂઢમણે, કિત્તિયમિત્ત સંભાઈ છો; જંચ ન સુમરામિ અહં, મિચ્છામિ દુક્કડં તસ. ૧ સામાઈય પિસહસુટ્રિઅરસ, જીવસ જાઈ જે કાલો, સે સફલે બોદ્ધ, સેસે સંસારફળહેજે.
(પ્રાચીન સામાચારી પૃષ્ઠ–૧૭)
૧૭. ઉપધાનમાં દિવસ ક્યારે પડે ? ૧. નવી કે આયંબીલ કરીને ઉડ્યા પછી અને ઉપવાસમાં
કઈ પણ વખતે, ઉલટી થાય અને તેમાંથી અનાજને
દાણો નીકળે તે. ૨. અન્ન એંડું મુકવામાં આવે છે. ૩. સચિત્ત, કાચી વિગઈ, અગર લીલેરી ખાવામાં
આવે તે. ૪. પચ્ચકખાણ પારવું ભૂલી જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org