________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
સેનપ્રશ્નમાંની કેટલીક વિશેષ હકીકત
૪૬ મૂળવિધિએ ઉપધાન કરતી સ્ત્રીને ‘અંતરાય સબંધી ત્રણ દિવસના તપ તથા પવેયણું નકામુ જતું નથી. ’ એમ વૃદ્ધવાદ ચાલ્યા આવે છે. માટે સેાળમા દિવસે વાચના અપાય છે. વાચના બાદ ત્રણ પાસહ કરાવાય છે. તેમાં પવેયણાની ક્રિયા કરાવાતી નથી. (ઉત્તર ૩૪)
૪૭ અંતરાય છતાં પણ શ્રાવિકાને મહાનિશીથના ચેગવાળા પાસે જ ઉપધાનની ક્રિયા કરવી પડે. બીજા પાસે ન થાય. (૧૯૪)
૩૬૩
૪૮ ચેગેન્દ્વહનની ક્રિયામાં કેવળ નદીરાત્રના ચેગવાળા માત્ર દેવવંદન કરાવે તે ક૨ે છે, પણ ઉપધાનની ક્રિયામાં કલ્પી શકે નહિ. (૭૧)
૪૯ ઉપધાનના ચાલુ તપમાં વીસસ્થાનક વગેરે તપ કરવા સૂઝે નહિ. (૩૨૧)
૫૦ જેમ સાધુઓને ચેગવહન કર્યા સિવાય આગમસૂત્રોનું વાંચન પઠન વગેરે કલ્પતુ નથી, તેમ શ્રાવકેાને પણ ઉપધાન કર્યા સિવાય નવકાર મંત્ર વગેરે ભણવુ'. ગણવું કલ્પે નહિ.
છે
શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યુ છે કે પ'ચમ'ગલ મહાશ્રુતસ્કંધનું વિનય ઉપધાન બતાવ્યું છે તે આવેા તપ ખાલ જીવાથી કેમ
Jain Education International
For Personal & Private Use Only
•
હે ભગવન્ ! અત્યંત દુષ્કર થાય ??
www.jainelibrary.org