________________
૪oo
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ વિષે જે કાંઈ વિપરીત કરાયું હેય, ક્રિયાથી નહિ આચરવા ગ્ય, મનથી નહિ ઈચ્છવા યોગ્ય, સૂક્ષ્મ કે બાદર પાપાનુબંધી પાપને આ જન્મમાં કે જન્માન્તરમાં રાગથી, દ્વેષથી કે મેહથી, મનથી, વચનથી કે કાયાથી, કર્યું હોય, કરાવ્યું હોય કે અનમેવું હોય તે દુષ્કૃત્ય, કલ્યાણમિત્ર શ્રી ગુરુ ભગવંતેના વચનથી, નિંદા કરવા
ગ્ય છે. ત્યાગ કરવા યોગ્ય છે એમ સમજી શક્યો છું. આ એમજ છે, આ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક મને રૂમ્યું છે. તેથી શ્રી અરિહંતની સાક્ષીએ, શ્રી સિદ્ધની સાક્ષીએ ત્યાગ કરવા ચોગ્ય દુકૃત્યને નિહું છું. આ સંબંધી મારાં પાપ મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, એમ હું ઈચ્છું છું.
અરિહંતભગવંતની સાક્ષીએ, સિદ્ધભગવંતની સાક્ષીએ, સાધુભગવંતની સાક્ષીએ, દેવની સાક્ષીએ, આત્મસાક્ષીએ સઘળા પાપને હું વોસિરાવું છું. સિરાવું છું, સિરાવું છું.”
ઇણ ભવ પરભવ આચર્યા, પાપ અધિકરણ મિથ્યાત રે; જે જિન આશાતનાદિક ઘણાં, નિંદિયે ગુણઘાત રે. ૧ પાપ જે એવાં સેવિયાં, તેહ નિંદિ વિહું કાલ રે, સુકૃત અનુમોદના કીજીએ, જિમ હેાયે કર્મ વિસરાલ રે. ૨
(અમૃતવેલની સઝાય. ગાથા ૧૦ મી-૧૫ મી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org