________________
શ્રી પ્રત્રજ્યા ચેાગાદિ વિધિ સંગ્રહ
ઉત્તર-હે ગૌતમ ! જે કેઈ આ નિય ́ત્રણાને ન ઇચ્છે અને પંચમંગલ મહાશ્રુતસ્કંધ સૂત્રને ઉપધાન કર્યા સિવાય ભણે ભણાવે ભણનારનુ' અનુમોદન કરે, તે પ્રિયધી ન હાય, દઢધી ન હાય, ભકિતમાન ન હાય અને તે સૂત્રની હીલના કરે, અર્થાંની હીલના કરે, સૂત્ર અથ ઉભયની હીલના કરે, ગુરુની હીલના કરનારા મને, જે સૂત્રની યાવત્ ગુરુની હીલના કરનાર હોય તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન તીર્થંકરાની આશાતના કરનાર થાય. આચાય ઉપાધ્યાય સાધુઓની આશાતના કરનાર થાય. શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ સાધુઓની આશાતના કરનારા થાય. તે અનત સંસાર સમુદ્રમાં રઝળે, સંવૃત્ત વિવૃત્ત ચારાસી લાખ સખ્યાવાળી શીત ઉષ્ણ અને મિશ્ર ચેાનિમાં લાંબે કાળ નિયત્રણા-દુઃખા ભાગવે.
૩૬૪
પરંતુ ઉપધાન કર્યાં પહેલાં જેણે નવકાર મંત્ર વગેરે સૂત્રો ભણી લીધા હાય તેણે અવસર મળે વિલંબ કર્યા સિવાય વિધિપૂર્વક અવશ્ય ઉપધાન વહન કરી લેવા જોઇએ.
"
ઉપધાન કરાવ્યા પહેલા જે બાળક આદિને જે નવકાર મંત્ર વગેરે ભણાવાય છે તે જિતઆચાર ’ થી ભણાવાય છે. સમજ થયા બાદ વિના
વિલ'એ ઉપધાન કરી
લેવા જોઇએ. (૩૫૮)
૫૧ ત્રીજા વગેરે ઉપધાનમાં વિધિ પાનામાં સાત ખમાસમણા આપવાનું વિધાન દેખાતું નથી, તે પણ પરમ ગુરુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org