________________
૩૮૦
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ
(૧) “કમ્મ બંધઈ પાવ, જે ખલુ અણુવરતિવપરિણામે; અસુહાબંધ જોગા, અહંત સંસારિઆ તસ. ૧ અત એવાભોગાદનાગા વસૂત્રભાષિણામપીહ જન્મનિ જન્માન્તરે વાલોચિત પ્રતિક્રાન્તતત્પાતકાનામનુબન્ધવિચ્છેદાન્નાનન્તસંસારિતા, કેવલ મનન્તભવધનિપક્રમકર્મબધે ત િશેષતાં યાવત પ્રાયશ્ચિત્તપ્રતિપત્તિવ ન સ્યાત, અધ્યવસાયવશેષાંત, નિયતાપક્રમણીય સ્વભાવકર્મ બધે ચેહ જન્મની જન્માતરે વા પ્રાયશ્ચિત્તપ્રતિપત્તિઃ સ્માત.”
(ધર્મપરીક્ષા, પૃષ્ઠ ૨૨) અર્થ–ખરેખર ! જેને સંકિલષ્ટ અધ્યવસાય અટક્યો નથી, તે અશુભ અનુબંધવાળા પાપકર્મને બાંધે છે, પછી તે અશુભ અનુબંધના મેગે ફરી ફરીને અશુભ કર્મની પરંપરા ચાલવાથી તેને અનંત સંસારીપણું થાય છે, અર્થાત્ તે અનંતકાલ સુધી સંસારમાં ભમે છે.
તે કારણથી જાણતા કે અજાણતાં ઉસૂત્ર પ્રરુપણ કરનારાઓ પણ જે આ જન્મમાં કે બીજા જન્મમાં પાપકર્મોનું ગુરુ આગળ નિવેદન અને પ્રતિકમણ કરે છે, તે તે પાપના અનુબંધને નાશ થવાથી પછી અનંત સંસારીપણું થતું નથી. આમ તે અનંત ભ સુધી અવશ્ય ભોગવવું પડે એવું કોઈ એક નિરુપકમ કર્મ બંધાતું નથી, પરંતુ એક વાર બંધાએલા પાપકર્મના ઉદયે ફરી તેવાં દુષ્કૃત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org