________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
શ્રી વિજ્ય હીરસૂરીશ્વરજી મહારાજને હુકમ છે કે આગળ માલારોપણ વખતે ત્રીજા વગેરે ઉપધાનને સમુદેશ અને અનુજ્ઞા કરી દેવાય છે, તેથી તેઓને ઉદ્દેશ પણ કરે જોઈએ.” તેથી સાત ખમાસમણા
દેવરાવવાં જોઈએ. (૩૭૭) પર છકીયા પછી છ મહિનામાં જ માળા પહેરવી જોઈએ.
એવો એકાંત જાણે નથી, પણ જેમ બને તેમ
વેલાસર પહેરાય તેમ કરવું તે શ્રેષ્ઠ છે. (૪૫૮) ૫૩ તપ પુરા થયે વાચના અપાય છે. પણ તે તપના
દિવસે જ આપવી એ એકાંત જાણ્યો નથી. (૪૫૯) ૫૪ એકાસણું વગેરેથી પણ ઉતરવું કપે છે. પણ યોગની
જેમ છેલ્લે દિવસે તપ જ કર જોઈએ એવો નિયમ નથી. (૫૧૨)
૫૫ ઉપધાનમાં પ્રવેશેલા શ્રાવક શ્રાવિકાને કલ્પસૂત્ર વાચનના
પાંચ દિવસમાં ઉપધાનમાંથી નીકળાય નહિ. ખાસ કારણે નીકળી જવું પડે તે આરંભને ત્યાગ રાખે.
(૫૫૪) પ૬ ઉપધાન નહિ કરવામાં જ અનંત સંસારીપણું મહા
નિશીથમાં બતાવ્યું તે ઉત્સગ નયને આશ્રયીને છે. તેથી જે જીવ નાસ્તિક થઈને ઉપધાન કરવામાં નિરપેક્ષ થાય તેને તે ફલ જાણવું, બીજાને નહિ. (૬૮૫).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org