________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
૩૫૭ ૧૩ છકીયાના પહેલે દિવસે પ્રબલ કારણ હોય તે માલ
પહેરાવી શકાય છે અને તેમ કરવું પડે તે તે દિવસે પ્રવેદન કરાવી, પહેલી વાચના આપી પછી
માલ પહેરાવાય. ૧૪ જે દિવસે વાચના લેવાની હોય, તે દિવસે સવારે
લેવી ભૂલી જાય તે સાંજની ક્રિયા કર્યા અગાઉ લઈ શકે છે. સાંજે પણ ભૂલી જાય તે બીજે દિવસે પવેચણાની કિયા કર્યા પહેલા લઈ શકાય અને તે દિવસ
આવતી વાચનામાં ગણી શકાય છે. (સેન પ્રશ્ન-૯૭૨) ૧૫ ઉપધાનમાંથી નિકળ્યા પછી જે માલ પહેરવામાં
આવે તે તે દિવસે ચતુર્થભકત ઉપવાસ કરવો. ૧૬ માલ પહેરાવનારે પણ તે દિવસે ઓછામાં ઓછા
એકાસણને તપ કરવો. ૧૭ ઉપધાન વહન કરનાર સ્ત્રીઓએ માર્ગે ચાલતાં ગીતગાન
કરવું નહિ. (શ્રી હીર પ્રશ્નો ૧૮ નદી માંડવાની હકીકત શ્રી અનુગદ્વાર સૂત્રમાં
કહી છે. ૧૯ ઉપધાનમાં ઉપવાસના દિવસે કલ્યાણક આવે અને
ઉપધાનવાહક કલ્યાણક તપ કરતો હોય તે, તે
ઉપવાસથી જ સરે. ૨૦ આલેયણને તપ સ્ત્રી વર્ગ ઋતુ સમયમાં કરે તે લેખે
ન લાગે. (શ્રી હીર પ્રશ્ન)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org