SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધાન સંબંધી વિશેષ હકીકત ૩૫૭ ૧૩ છકીયાના પહેલે દિવસે પ્રબલ કારણ હોય તે માલ પહેરાવી શકાય છે અને તેમ કરવું પડે તે તે દિવસે પ્રવેદન કરાવી, પહેલી વાચના આપી પછી માલ પહેરાવાય. ૧૪ જે દિવસે વાચના લેવાની હોય, તે દિવસે સવારે લેવી ભૂલી જાય તે સાંજની ક્રિયા કર્યા અગાઉ લઈ શકે છે. સાંજે પણ ભૂલી જાય તે બીજે દિવસે પવેચણાની કિયા કર્યા પહેલા લઈ શકાય અને તે દિવસ આવતી વાચનામાં ગણી શકાય છે. (સેન પ્રશ્ન-૯૭૨) ૧૫ ઉપધાનમાંથી નિકળ્યા પછી જે માલ પહેરવામાં આવે તે તે દિવસે ચતુર્થભકત ઉપવાસ કરવો. ૧૬ માલ પહેરાવનારે પણ તે દિવસે ઓછામાં ઓછા એકાસણને તપ કરવો. ૧૭ ઉપધાન વહન કરનાર સ્ત્રીઓએ માર્ગે ચાલતાં ગીતગાન કરવું નહિ. (શ્રી હીર પ્રશ્નો ૧૮ નદી માંડવાની હકીકત શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહી છે. ૧૯ ઉપધાનમાં ઉપવાસના દિવસે કલ્યાણક આવે અને ઉપધાનવાહક કલ્યાણક તપ કરતો હોય તે, તે ઉપવાસથી જ સરે. ૨૦ આલેયણને તપ સ્ત્રી વર્ગ ઋતુ સમયમાં કરે તે લેખે ન લાગે. (શ્રી હીર પ્રશ્ન) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005415
Book TitlePravrajya Yogadi Vidhi Sangraha
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agam Mandir
Publication Year1976
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy