________________
૩૫૬
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સગ્રહ
શખ કે તેનાં શરીરનાં હાડ, રુધિર આદિ પડ્યાં હાય તે દૂર કરાવવાં. તિય "ચનું શખ કે તેના શરીરને ભાગ ૬૦ હાથની અંદર ન રહેવા જોઇએ અને મનુષ્ય સંબંધી ૧૦૦ હાથની અંદર રહેવા ન જોઇએ.
૭ ઉપધાનમાં તેલ ચેાળાવવાને અને ઔષધ લેવાને નિષેધ છે. પ્રમલ કારણે ગુરુની આજ્ઞાએ લઇ શકાય.
૮ અંધને ઉપધાન કરવાના નિષેધ નથી. પણ તેને ખીજા દેખતા મનુષ્યની સહાયની જરૂર સમજવી.
૯ પૌષધમાં કામળી નાખવાના કાળ સમયે માથે કટાસણું ન નાખવું, પરંતુ કામળી એઢીને જવું અને તે એઢેલી કામળીના એસવામાં અગર પાથરવામાં એ ઘડી સુધી ઉપયાગ કરવા નહિ. ખીંટી ઉપર પહેાળી કરી મુકી રાખવી.
૧૦ સમુદાયે પડિલેહણ કરી કાજો ઉત્ક્રાં હાય, ત્યાર પછી કોઇ એકલેા પડિલેહણ કરે તે, તેણે પણ કાજો ઉદ્ધરવા જોઈએ. (ન ઉદ્ધરે તેા દિવસ પડે. સેનપ્રશ્ન)
એકાસણુ અને રાત્રિ
૧૧ ઉપધાનમાંથી નીકળે તે દિવસે પૌષધ કરવા જોઇએ.
૧૨ ચાતુર્માસમાં ઉપધાન વહન કરનાર પાટ પાટલા વાપરી
શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org