________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
૩૫
સમુદ્દેશ અર્થ ગ્રહણ કરવા અને અનુજ્ઞા સૂત્રાર્થ ધારણ કરી અન્યને પણ આપવા. પહેન પાર્ડન કરવાની આજ્ઞા સમજવી.
૨. દેવ વાંઢવાનાં સૂત્રો કે જેનાં ઉપધાન વહન કરવામાં આવે છે, તે સિવાયનાં ખીજા' સામાયિકાદ આવશ્યકનાં સૂત્રેા માટે ઉપધાન વહન કરવાનું ફરમાન નથી. તદુપરાંત ચઉસરણ આદિ ચાર પયન્ના અને દશવૈકાલિક સૂત્રનાં ચાર અધ્યયન શ્રાવક શ્રાવિકાને ભણવાની છૂટ છે. તેના માટે ત્રણ આય બીલ કરી વાચના લેવાની વિધિ છે, તે ગુરુગમથી જાણવા.
૩. ઉપધાન વહન કર્યાં અગાઉ નવકાર આદિ ભણવા ભણાવવામાં આવે છે તે નીતવ્યવહાર તથા સંપ્રદાયથી થાય છે, પરંતુ તે ભણ્યા પછી વડેથી તકે ઉપધાન વહન કરવાની જરૂર છે.
૪. ઉપધાનમાં કે અન્ય દિવસે પેાસહ પ્રથમ પ્રહરમાં જ લઇ શકાય છે. પ્રથમ પ્રહર વ્યતીત થયા પછી લઈ શકાતા નથી.
૫. સામાન્ય પૌષધનાં એકાસણામાં પણ લીàાતરી શાક, પાકાં ફળ અને તેનેા રસ વપરાય નહિ.
રૃ. ઉપધાન કરનારાએ ક્રિયા કરતા પહેલાં, ક્રિયા કરવાના સ્થાનની ચારે ખાજુ સેા સે। હાથ સવાર સાંજ વસતિ શુદ્ધ કરવી જોઇએ. તેમાં મનુષ્ય કે તીય``ચનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org