________________
૩૫૮
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૨૧ ઉપધાનમાંથી નિકળ્યા પછી માલા પહેરનારને માલા
પરિધાન વિધિમાં પણું કરવાનો નિયમ નથી. ૨૨ ઉપધાનની વાચન નવકાર મંત્ર વિના જ આપવી.
(શ્રી હીર પ્રશ્નો ૨૩ શ્રાવક શ્રાવિકાને ઉપધાનમાં ત્રણ નવકારરુપ નંદી
સૂત્ર સંભળાવવું. ૨૪ પંચની તપ ઉચ્ચરેલ હોય તેને છકીયામાં જે છટ્ઠે
દિવસે પંચમી આવે તો છ દિવસે પંચમીનો ઉપવાસ અને સાતમે દિવસે ઉપવાસ કરવાનું હોવાથી છઠ કરવો પડે. માટે જેણે છઠ કરવાની શક્તિ ન હોય તેમણે છpઠે દિવસે પંચમી ન આવે એવી રીતે પ્રવેશ કરે. અથવા ઉપવાસ આયંબીલનો ફેરફાર
કરાવી શકાય છે. ૨૫ ઉપધાન તપ પૂર્ણ થયા પછીના પયણામાં પણ
દિવસ પડે તે દિવસની વૃદ્ધિ થાય. ૨૬ ચોમાસામાં અષાડ સુદ ૧પથી કારતક સુદ ૧૪ સુધી
કામળીને ટાઈમ સવારમાં સૂર્યોદય પછી છ ઘડી સુધી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં છ ઘડી બાકી હોય ત્યારથી. કાર્તિક પૂનમથી ફાગણ સુદ ૧૪ સુધી સવારમાં સૂર્યોદય પછી ચાર ઘડી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં ચાર ઘડી બાકી હોય ત્યારથી. ઉનાળામાં ફાગણ સુદ ૧૫ થી અષાડ સુદ ૧૪ સુધી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org