________________
૩૪૬
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ અજ્ઞાનરૂપ અંધકારના સમુહનો નાશ કરનાર, દેવતાઓના સમુહ અને મનુષ્યો તથા તેમના સ્વામિએથી પૂજાએલ, (આત્માને) મર્યાદામાં રાખનાર અને મેહરૂપી જાળને અત્યંત તેડી નાખનાર (સિદ્ધાંત)ને હું વંદન કરૂં છું. ૨. જન્મ, જરા, મરણ, શેકને નાશ કરનાર, કલ્યાણ અને સંપૂર્ણ વિશાળ સુખને આપનાર, દેવ દાનવ અને રાજાઓના સમુહથી પૂજાએલ એવા કૃતધર્મનો સાર . પામીને કણ પ્રમાદ કરે? ૩. હે જ્ઞાનવંત લેકે (સર્વનય પ્રમાણથી) સિદ્ધ એવા જિનમત (સિદ્ધાંત)ને આદરપૂર્વક નમસ્કાર છે. તેના પસાયથી) ચારિત્રધર્મને વિષે હંમેશાં વૃદ્ધિ થાઓ, તે ચારિત્રધર્મ વૈમાનિક દેવે, ભવનપતિ દે,
તિષી દે અને વ્યંતરદેવના સમુહથી શુદ્ધભાવે પૂજાએલું છે. જેને વિષે (સિદ્ધાંત) સકલપદાર્થો તથા ત્રણલેકના મનુષ્ય અને અસુરાદિકને આધારરૂપ જગતું વર્ણવાએલું છે. આવે તે મૃતધર્મ વૃદ્ધિ પામો. તે કૃતધર્મ શાશ્વત અને વિજયવંત છે. ચારિત્રધર્મનું પ્રધાનપણું થાય તેમ વૃદ્ધિ પામે. ૪. શ્રુતભગવાનની આરાધના નિમિત્તે હું કાઉસ્સગ્ન કરું છું. પ
બીજી વાચના (રા ઉપવાસે) સિદ્ધાણં બુઠ્ઠાણું, પારગયાણું પરંપરયાણું લોઅગમુવમયાણું, નમે સયા સત્ર-સિદ્ધાણું. ૧ જો દેવાણ વિ દે, જે દેવા પંજલી નમંસંતિ, તં દેવદેવ–મહિઅં, સિરસા વદે મહાવીર. ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org