________________
૩૧૬
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ વામાં આવતું પુરિમુ તેમજ આયંબીલને દિવસે કરતું પુરિમુ વિશેષ તપમાં ગણાતું નથી. સુદી પંચમી, બે આઠમ, બે ચૌદશ, આ પાંચ તિથિએ નવી આવતી હોય તે તેને બદલે આયંબીલ કરાવવામાં આવે છે.
આ પ્રમાણે જ બીજા અઢારીયામાં ૧૮ દિવસ, ૯ ઉપવાસ આંતરે ૯ નવી. ખુટતા તપમાં નીવીને બદલે આયંબીલ, પછી ચોથા ઉપધાનમાં પૂર્વની માફક ૧ ઉપવાસ અને ૩ આયંબીલ લાગેટ જ. અને છઠ્ઠા ઉપધાનમાં ૧ ઉપવાસ ૫ આયંબીલ અને ૧ ઉપવાસ લાગટ જ કરાવાય છે.
- ત્રીજા ઉપધાનમાં દિવસ ૩૫ અને તપ-એકાંતરે ઉપવાસ, નવી, ઉપવાસ, નીવી. પાંચમા ઉપધાનમાં દિવસ ૨૮ અને તપ એકાંતરે ઉપવાસ નવી, ઉપવાસ નવી, કરાવાય છે. ત્રીજું અને પાંચમું ઉપધાન અમ કરીને બાકીનાં આયંબીલ અને છેલ્લે ઉપવાસ કરીને કરવું હોય તો પણ કરી શકાય છે. (પહેલા બે ઉપધાન પણ મૂલ વિધિથી કરવા હોય તે કરી શકે છે.)
જે સાધુએ ઓછામાં ઓછા શ્રી મહાનિશીથસૂત્ર સુધીના ગે વહન ક્ય હોય તે જ સાધુ ઉપધાન તપનું અનુષ્ઠાન કરાવી શકે. તેમાં પણ જેઓને શાસ્ત્રને વિશેષ બેધ હેય, ક્રિયા કરાવવામાં કુશલ હોય અને વિધિનું રહસ્ય બરાબર જાણતા હોય, સચ્ચારિત્રપાત્ર ગીતાર્થ સાધુ હોય તે જ વિશિષ્ટ અધિકારી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org