________________
ઉપધાન તપ વિધિ
૩૧૫ ઉપધાન સાથે જ વહન કરવાનાં હોય છે. છુટા છુટાં કરાતાં નથી. ઉપધાન કર્યા પછી છ મહિનામાં માળા પહેરી લેવી જોઈએ. ત્યાર પછી પાંત્રીસું અને પછી અઠ્ઠાવીસું અનુકુળતાએ કરી શકાય.
આ ઉપધાન તપ પહેલાંના કાળમાં બીજી રીતે કરાવાતાં હતાં. એટલે-પહેલું ઉપધાન ૧૬ દિવસનું, તેમાં પ્રથમ ૫ ઉપવાસ પછી ૮ આયંબીલ અને ૩ ઉપવાસ કરાવાતા, એટલે ૧૨ ઉપવાસને તપ પૂરે કરાવાતે. બીજું ઉપધાન પણ પહેલા ઉપધાનની માફક ૫ ઉપવાસ, ૮ આયંબીલ ૩ ઉપવાસ એટલે ૧૬ દિવસ અને ૧૨ ઉપવાસ, ત્રીજું ઉપધાન ૩૫ દિવસમાં ૩ ઉપવાસ, ૩ર. આયંબીલ, ચોથા ઉપધાનમાં ૧ ઉપવાસ, ૩ આયંબીલ. પાંચમું ઉપધાન ૨૮ દિવસમાં ૩ ઉપવાસ ૨૫ આયંબીલ... છઠ્ઠી ઉપધાનમાં ૧ ઉપવાસ, પ આયંબીલ, ૧ ઉપવાસ કરાવાતા હતા. પરંતુ શારીરિક શક્તિ વગેરે મંદ થવાના કારણે હાલમાં પૂર્વાચાર્યોએ દિવસોમાં વૃદ્ધિ કરીને એ. તપનો કમ ઉપર પ્રમાણે નિયત કરેલ છે.
પહેલામાં બે દિવસ વધારી (૧૮ દિવસ) એકાંતરે ઉપવાસ ૯ ઉપવાસ આંતરે ૯ નીવી એકાસણું પુરીમથી (૯ નીવી એકાસણુના ૨ ઉપવાસ, અને નવ પુરીમુના. ૧)= ઉપવાસ અને ૯ ઉપવાસ= મલી એકંદર ૧૨ાત્ર ઉપવાસ થાય, ૦]= ઉપવાસ ખૂટે, તે વચમાં એક દિવસ આયંબીલ કરાવવાથી પૂર્ણ થાય) ઉપવાસને દિવસે કરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org