________________
૩૩૦
૬.
૭.
૮.
૯.
શ્રી પ્રત્રજ્યા યાગાદિ વિધિ સ ંગ્રહ
૧-૨-૪-૬ઠ્ઠા ઉપધાનવાળાએ નવકારમંત્રની આંધી ૨૦ નવકારવાળી ગણવી. ૩-૫ મા ઉપધાનવાળાએ લોગસ્સની ત્રણ નવકારવાળી અથવા જવિચાર નવતત્ત્વ આદિ પ્રકરણેાની ૨૦૦૦ ગાથાને સ્વાધ્યાય કરવા. ગાથાઆના સ્વાધ્યાય કરતા પહેલાં ઇરિયાવહી કરવી.
જરૂર પડે પુરિમઝુનું પચ્ચ૰ આવેથી સ્થાપનાજી ખુલ્લા, રાખી વિધિપૂર્વક પચ્ચ॰ પારવું. નીવી કે આયંબીલ કર્યા પછી ઉઠતાં તિવિહારનુ
ઇરિ॰ કરી ભગવાન ખુલ્લા રાખી ચૈત્યવંદન જયવીયરાય સુધી કરવું. આદિ કરવા.
ચ૰ કરવું. પછી જગચિંતામણીનુ પછી સ્વાધ્યાય
સાંજે ચાર વાગે પડિલેહણમાં (વાંદણા દીધા વગર સીધા આદેશ માગવાના) પછી પડિલહેણુ દેવવંદન કરી ગુરુ મહારાજ પાસે આવી સાંજની કિયા કરી ૨૪ માંડલાં કરવાં.–સ્થ ડિલ પડિલેહવાં. પ્રતિક્રમણ કરી, એક પ્રહર રાત્રી ગયા બાદ સંથારા પેારિસી ભણાવવી, સૂતી વખતે કાનમાં કુંડલ (રૂનાં પૂંમડાં) નાખવાં. ઉંઘ ન આવે ત્યાં સુધી શુભ ભાવના ભાવવી. મહાપુરૂષોનાં પવિત્ર ચરિત્રાનુ સ્મરણ કરવું.
૧૦. શ્રાવિકાઓએ સવારે તથા સાંજે ક્રિયા વખતે ફરીથી પૌષધ આદિના આદેશો ગુરુ મહારાજ પાસે માગવા. સવારે રાઈ મુહુ॰ અને સાંજે દેવસી મુહ॰ પડિલેહવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org