________________
૩૪૦
શ્રી પ્રવ્રયા યોગાદિ વિધિ સંગ્રહ પદ–૯. સંપદા-૩, ગુરુ-૧૭. લઘુ-૧૨૬. કુલ ૧૪૩. (છેલી ગાથાના માત્ર અક્ષરો ગણત્રીમાં લીધા છે. પદ અને સંપદા ગણું નથી.)
અર્થ –કેઈથી ન હણાય એવા ઉત્તમ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનને ધારણ કરનારા, છદ્મસ્થપણું ચાલ્યું ગયું છે એવા, ૭ રાગદ્વૈને જીતેલા અને જીતાડનારા, સંસારસમુદ્રથી તરેલા અને તારનારા, (તરવ) બોધ પામેલા અને બેધ પમાડનારા, કર્મથી મુકાએલા અને મુકાવનારા ૮, સર્વજ્ઞ, સર્વદશી, ઉપદ્રવરહિત-ચલાયમાન ન થાય-રોગરહિત-અનંતકાળ રહેનાર-ક્ષય ન પામેપીડાથી રહિત-જ્યાંથી પાછું આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, ભયને જેમણે જીતી લીધા છે એવા જિનેશ્વર ભગવંતેને નમસ્કાર કરું છું. હું
ભૂતકાળમાં સિદ્ધ થઈ ગયેલા, ભવિષ્યકાળમાં સિદ્ધ થનારા અને વર્તમાનકાળમાં વિચરતા એવા સર્વ તીર્થકરને મન વચન કાયાએ કરી હું નમસ્કાર કરું છું. ૧૦
ચેથુ ઉપધાન
વાચના (રા ઉપવાસે) સવ્વલેએ અરિહંત ચેઈયાણું કરેમિ કાઉસગ્ગ. ૧
૧. “ બોલે છે.
વો? આ પદ પાંચમા ઉપધાનને અંતે કેટલાક
Jain Education International
al
For Personal & Private Use Only
www.jainelibrary.org