________________
અધ્યાય ક્યારે ?
૧૪૩ ૩–દેવસંબંધી–ગાંધર્વનગર, દિગદાહ, વિજળી ઉકાપાત, ગર્જિત, યૂપક, યક્ષાદીપ્ત વગેરે. ૧–ગાંધર્વનગરચક્રવર્તી આદિના નગરના ઉત્પાતને સૂચવનાર સંધ્યા સમયે તે તે નગર ઉપર કીલ્લા, ઝરૂખા, વગેરે આકાર સહિત બીજું નગર દેખાય. તે અવશ્ય દેવકૃત હાય. ૨-દિગૂદાહકઈ દિશા બળતી દેખાય, ૩. વિજળી-રેખા સહિત પ્રકાશ, ૪–ઉલ્કાપાત-તાર પડે તેમજ પાછળ રેખાવાળી અથવા પ્રકાશયુક્ત મટી રેખા થાય તે. પ-ગજિત–મેઘની ગર્જના-અવાજ. ૬-ચૂપક-શુકલ પક્ષમાં એકમ બીજ. ત્રીજ ત્રણ દિવસ સુધી ચંદ્ર સંસ્થાગત હોવાથી ન દેખાય. ત્રણ દિવસ સંધ્યાની સમાપ્તિ ન સમજાયાથી કાલવેળાને નિર્ણય ન કરી શકાય માટે પ્રાદોષિક કાળ કે સૂત્રપોરિસી ન થાય. ૭-ચક્ષાદીપ્ત-એક દિશામાં આંતરે આંતરે વિજળી જે પ્રકાશ દેખાય.
આ ગાંધર્વનગર વગેરે થાય ત્યારે એક એક પ્રહર અસઝાય.
ગરવ થાય તો બે પ્રહર સુધી અસઝાય.
ગાંધર્વનગર તો દેવકૃત જ હોય, બાકીના દેવકૃત પણ હોય અથવા સ્વાભાવિક પણ હોય. જે સ્વાભાવિક હોય તો અસઝાય નહિ. દેવકૃત છે કે સ્વાભાવિક છે તે જાણવાનું વિશિષ્ટ જ્ઞાન નહિ હોવાથી બન્નેમાં અસઝાય સમજવી. સ્વાધ્યાય કરે નહિ.
આ ઉપરાંત ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, નિર્ધાત, મુંજિત,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org