________________
અસ્વાધ્યાય કયારે ?
૧૪૧: કરી, અંગે પાંગ સંકેચી રાખીને એક સ્થાને બેસી રહેવું જોઈએ, હાથ પગ હલાવવાં જોઈએ નહિ, B સચિત્ત રજ વ્યવહારથી સચિરજ જે જંગલમાં પવનથી ઉડેલી રજ, જે રંગમાં કંઈક લાલ રંગની હોય છે અને દૂર દૂરથી દેખાય. આ સચિત્તરજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સર્વ સ્થાને પૃથ્વીકાયમય બની જાય છે. C–વરસાદ–બુબુદુ વર્ષ, બુદ્દબુદુ વિનાને અને કુસીયા બુદ્દબુદુ.. એટલે પાણીમાં પરપોટા થાય છે, તે વરસાદ વરસે તે આઠ પ્રહર સુધી (બીજા મતે ત્રણ દિવસ) સુધી વરસે તો તે પછી અસ્વાધ્યાય. પરપોટા વિનાને વરસાદ સતત પાંચ દિવસ સુધી વરસે તે તે પછી અસ્વાધ્યાય અને ફુસીયા (ચણ ફરફર) સતત સાત દિવસ સુધી વરસે તે તે પછી બધું અપૂકાયમય બની જાય છે. માટે તે પછી અસ્વાધ્યાય થાય છે. (આ અસ્વાધ્યાય આદ્રા નક્ષત્ર બેઠા પછી અને ચિત્રા નક્ષત્ર સુધીને સમજવો. તે સિવાયના વખતમાં તે અ૫ વરસાદ પડે તે પણ વરસાદ, બંધ થયા પછી ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય ગણાય છે.) આ ત્રણ પ્રકારના સંયમઘાતી વરસાદમાં સ્વાધ્યાયને ત્યાગ કલ્યાદિ ચાર ભેદે આ પ્રમાણે રહ્યો છે. દ્રવ્યથી -મહિકા અચિત્તરજ અને વરસાદમાં ત્યાગ કર, ક્ષેત્રથી–જે ગામ શહેરમાં વરસે ત્યાં સ્વાધ્યાયને ત્યાગ, કાલથી-તે તે કાળ પછી જ્યાં સુધી વરસે ત્યાં સુધી તેટલો કાળ સ્વાધ્યાયને ત્યાગ અને ભાવથી-આંખના પલકારા, અને શ્વાસોશ્વાસ સિવાયની સઘળી ચેષ્ટાને ત્યાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org