________________
ગણિપદ આપવાની વિધિ
૨૧. ગણિપદ આપવાની વિધિ
શ્રી ભગવતીજી સૂત્રના છ મહિનાની અનુજ્ઞા નદિ જોગના ચાર મહિનાથી સાડાપાંચ મહિનામાં કરવી. અનુજ્ઞા અગાઉ શિષ્ય લેાચ કરાવે તે ખાધ જેવું નથી. આ અનુજ્ઞામાં જ ગણિપદ કરાય છે. આ પઢવી પૂર્વ પદસ્થ હાય તે જ આપી શકે. સાડા પાંચ મહિના એળંગવા નહિ.
૧૯૧
પાભાઇ કાલ વેવી સઝાય પઢાવ્યા પછી – નાણુ સમક્ષ અથવા સ્થાપનાચાર્યને નવકાર ગણવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આંપી. ખમા॰ ઇ૨૦ કરી ખમા॰ પૂર્વક વસતિના એ આદેશ માગી ખમા॰ આદેશ માગી મુહ॰ પડિલેહી, ખમા દઈ, ઇચ્છકારી ભગવન્! તુમ્હે અમ્હ શ્રી ભગવઇ મુાં અણુજાણાવણી નદી કરાવણી વાસનિક્ષેપ કરા. ગુરુ-કરેમિ. વર્ધમાન વિદ્યાએ અથવા ૭ કે ૩ નવકારે વાસ મંત્રીને શિષ્યના મસ્તકે નાખે.
શિષ્ય-ઈ, ખમા॰ ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હે. શ્રી ભગવઈ સુતાં અણુજાણાવણી નદી કરાવણી વાસનિક્ષેપ કરાવણી દેવવંદાવેશ. ગુરુવ‘દાવેમિ, ઇચ્છ. પછી ૐ નમઃ પાર્શ્વનાથાય॰ ચૈત્યવનથી આઠ થાયા, સ્તવન, જયવીયરાય૦ સુધી પૃષ્ઠ ૩ મુજબ સંપૂર્ણ દેવવંદન કરી એ વાંઘણા, ઇચ્છકારી ભગવન્ ! તુમ્હે અમ્હ‘શ્રી ભગવઇ સુતં અણુજાણાવણી નંદીસુત્તાં સંભળાવણી કાઉસ્સગ કરાવા. ગુરુ-કરહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org