________________
૭૪
શ્રી પ્રવ્રયા યોગાદિ વિધિ સંગ્રહ ઈચ્છ. ઈચ્છકારી ભગવાન ! પસાય કરી સંવત્સરી તપ પ્રસાદ કરશે.
ગુરુ-અમેણું ત્રણ ઉપવાસ, છ આયંબીલ, નવ નિધિ, બાર એકાસણુ, ચેવિસ બિયાસણું છ હજાર સ્વાધ્યાય કરી પહોંચાડશે. ઉપર પ્રમાણે પઈઠિઓ વગેરે કહે.
બે વાંદણું અવગ્રહની બહાર નીકળી ઈચ્છાસંદિ. ભગવન્! અદભુઠિઓમિ સંબુદ્દા ખામeણ અભિંતર સંવત્સરીઅ ખામેઉ ? ગુરુ-ખામેહ,
ઈચ્છે. બાર માસાણું ચેવિસ પખાણું ત્રણસે સાઈટ રાઈદિવસાણું કિંચિ અપત્તિઅં૦ પાઠ બોલી બે વાંદણું (બાર વાગ્યા સુધી રાઈયં પછી દેવસિયં બોલવું) પચ્ચકખાણ કરવાનું હોય તે અવગ્રહની બહાર નીકળી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણ કરાવે છે. ગુરુ-પચ્ચખાણ કરાવે.
અમારા પૂર્વક બહુવેલ સંદિસાડું, બહુલ કરશું ના બે આદેશ માંગી અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડં. પછી બીજા વંદનીય મુનિવરેને વંદન કરવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org