________________
२७८
* શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ દુકકડે દઈ પછી યથાપર્યાય પ્રમાણે વંદન કરવું. પછી વડીલના મુખે કાલધર્મ પામનારની સંયમની આરાધના તથા સમાધિ વગેરેને ઉપદેશ સાંભળ.
બહાર ગામથી સ્વસામાચારીના કેઈ સાધુ-સાધ્વી કાલધર્મ પામ્યાના સમાચાર આવે તે ઉપર મુજબ આઠ થયનું દેવવંદન આદિ કરવું.
ર૯. શ્રાવકને કરવાને વિધિ જે મૃતક રાત્રે રાખવાનું હોય તે નિર્ભય માણસોએ જાગવું.
પ્રથમ મૃતકનાં દાઢી મૂંછ અને માથાના કેશ કઢાવી નંખાવે ટચલી આંગળીના ટેરવાને છેદ ન કર્યો હોય તે છેદ કરે. પછી હાથપગની આંગળીઓને ધેળા સુતરથી બંધ કરે. પછી કથરોટ વગેરેમાં બેસાડી કાચા પાણીથી સ્નાન કરાવે. નવા સુંવાળા કપડાથી શરીર લૂછીને, સુખડ કેસર બરાસને લેપ કરી નવાં સુંવાળા વસ્ત્ર પહેરાવે.
પ્રથમને ઓથ લઈ લે અને તેની જગ્યાએ એક ચરવળી મુકવી. ન ચળપટ્ટો રા હાથને સવળે પહેરાવી ઉપર દેરે બાંધવો. કપડે ૩ાા હાથને પહેરાવે. દરેક કપડાને કેસરના છાંટા નાંખવા. ઉપરના ભાગના વસ્ત્રોને પાંચ અવળા કેસરના સાથીઆ કરવા. નનામી હોય તે ઉપર એક ઉત્તરપટ્ટો પાથરે, વચમાં આટાને અવળે સાથિઓ કરે, માંડવી હોય તો બેઠકે લેટને અવળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org