________________
૨૭૬
શ્રી પ્રત્રજ્યા યોગાદિ વિધિ સંગ્રહ
એક સાધુ મૃતક પાસે આવી, દડે થાપી અમારા દઈ મનમાં ઈરિયાવહી કરી આ પ્રમાણે બોલે -
કેટીગણ, વયરી શાખા, ચાંદ્રકલ, આચાર્ય શ્રી...ઉપાધ્યાય શ્રી...પંન્યાસ શ્રી મનિના શિષ્ય મુનિ શ્રી (સાધ્વીએ કાલ કર્યો હોય તો મહત્તાશ્રી...સાધ્વી...(નીશિષ્યા). સાધ્વીશ્રી) મહાપારિઠાવણીઆએ કરેમિ કાઉસ્સગં અન્નત્થા એક નવકારને કાઉસ્સગ્ગ, પારીને નવકાર ગણ મૃતકના મસ્તકે વાસક્ષેપ નાંખતા સિરે સિરે સિરે કહે.”
ઉપાશ્રયમાંથી મૃતક લઈ ગયા પછી, ઉપાશ્રયમાં મુત્ર છંટાવવું. તથા સંથારાની જગ્યાએ અને જ્યાં જ્યાં મૃતક પધરાવ્યું હોય ત્યાં અને ચારે તરફ સેનાવાણી કરેલ અચિત્ત પાણી હોય તે છંટાવીને ધવરાવવું.
પછી લઘુ પર્યાયવાળે સાધુ ચોલપટ્ટ, કપડે (સાધુ વેષ) અવળે પહેરે (સાધ્વી હોય તે સાધ્વીએ સાધ્વીના કપડાં અવળાં એાઢી) એ જમણી કાખમાં રાખી, ઈરિટ કરી અવળે (દ્વારથી આસન તરફ) કાજે લે, લેટને કરેલો અવળે સાથિએ કાજામાં લઈ લે, પછી કાજે પઠવવી અવળા દેવ વાંદે.
પ્રથમ કલ્યાણકદની પહેલી થાય. નમેહંતુ એક નવકારને કાઉ૦ અન્નત્થ૦ અરિહંત ચેઇયાણું, જયવીયરાય આખા, ઉવસગ્ગહરં મહત્વ જાવંત) ખમા જાવંતિ. નમુત્થણું૦ જકિચિ, પાર્શ્વનાથનું ચૈત્યવંદન, ખમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org