________________
અસ્વાધ્યાય કયારે ?
૧૪૯
પડે તે તે રસ દૂર કર્યા પછી પ્રહર સુધી અસજ્ઝાય. જો કપડા ઉપર ઈંડુ· ચુંટયુ હોય તેા તે કપડું ૬૦ હાથ અહાર જઈને ધોઈ નાખે તે અસજ્ઝાય નહિ. ઇંડાના રસ કે રૂધિરનું માખીના પગ ડૂબે તેટલું બિંદુ પડયુ હોય તે
અસઝાય થાય.
જરાયુ રહિત હાથણી વગેરેને પ્રહર અસઝાય. જરાયુવાળા ગાય
પ્રસવ થાય તે ત્રણ આદિના પ્રસવ થાય
તે આવાળ પડ્યા પછી (દૂર કર્યા બાદ) ત્રણ પ્રહર અસઝાય, રાજમાગ માં તથા તે સિવાય બીજે સાઇઠ હાથની અંદર તીય ચતુ રૂધિર આદિ પડયું હોય, તે ધાવાઇ જાય કે અગ્નિથી મળી જાય તે અસજ્ઝાય નહિ. પણ એમને એમ પડયું રહે તે અસજ્ઝાય થાય.
મનુષ્ય સંબંધી—ચાર પ્રકારે. ચામડી, રુધિર, માંસ, હાડકાં, આમાં હાડકાં સિવાય, ચામડી રુધિર અને માંસ સેા હાથની અંદર પડયું હોય તો અહોરાત્રી અસઝાય. રુધિર સૂકાઈ જઇને વર્ણાન્તર થઈ ગયું હોય તે સ્વાધ્યાય કરવા ક૨ે. સ્ત્રીએ મહિને મહિને માસિક ધર્મમાં આવે છે તે ત્રણ દિવસ સુધી આવ્યા કરે છે તેથી તે ત્રણ દિવસ સુધી અસજ્ઝાય. ત્રણ દિવસ પછી કાઇને આવે પરંતુ તે રૂધિરના વર્ણ બદલાઈ ગયેàા હાવાથી અસાય થતી નથી. સુવાવડ આવી હોય તો જો પુત્ર જન્મે તો સાત દિવસ અસજ્ઝાય આઠમે દિવસે સ્વાધ્યાય કરી શકાય. પુત્રી જન્મી હોય તો (રૂધિર વધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org