________________
૧૫o
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ હોવાથી) આઠ દિવસ અસઝાય નવમે દિવસે સ્વાધ્યાય કર કપે.
દાંત વગરનું મનુષ્યનું હાડકું સો હાથની અંદર (જમીનમાં) પડ્યું હોય તો બાર વરસ સુધી અસઝાય થાય. જ્યારે દાંત પડ્યો હોય તો સો હાથની બહાર કર્યા પછી સ્વાધ્યાય કરે કપે. દાંત પડ્યો હોય શેાધવા છતાં ન દેખાય તો અસક્ઝાય નથી. કેઈ એમ કહે છે કે “દંત એહડાવણથ કાઉસ્સગ્ન કર્યા પછી સ્વાધ્યાય કરી શકાય. જે હાડકાં વગેરે અગ્નિથી બળી જાય તો અસઝાય નથી.
અસઝાયમાં ભણવું કે ભણાવી શકાય નહિ. પરંતુ વિચારણા-ચિતવન કરવામાં બાધ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org