________________
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ
હાથ તરફ પાટલીની બાજુમાં જમીન ઉપર મૂકે. પછી બેઠા એક નવકારે પાટલી એક નવકારે નીચેની દાંડી અને ઉભા થઈ એક નવકારે પાટલી અને નીચેની દાંડી અને સાથે થાપે. પછી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ પાભાઈ કાલ પઉં? ગુરુ–“પહ? ઈચ્છ. ખમા ઈચ્છકારી સાહો પાભાઈ કાલ સુઝે. ગુરુ તથા બીજા બધા “સુઝે? કહે. ભગવન્! મુ પાઈ કાલ સુદ્ધ કહે.
પછી વાઘાઈ, અધરત્તિ અને વેરત્તિ જે કાલગ્રહણ લીધેલા હોય તે અનુક્રમે પવે, છેલ્લે ખમાર અવિધિ આશાતના મિચ્છામિ દુક્કડે કહી, એક નવકારે પાટલી ઉઠાવે.
૧૪. સજઝાય પઠાવવાની વિધિ [ સ્થાપનાચાર્ય ખેલીને અનુષ્ઠાન કરનાર તથા કરાવનારે પ્રથમ એક સઝાય પઠાવવી. અનુષ્ઠાન કરાવનારની સઝાય જાય અને બીજા અનુષ્ઠાન કરાવનાર ન હોય તે અનુષ્ઠાન કરનારે એક સજઝાય વધારે પઠાવવાની પ્રવૃત્તિ છે.]
૧. એક કરતાં વધારે સઝાય સાથે પઠાવે તો એક જણ પાટલી વગેરે પડિલેહે, પછી બધા સાથે થાપે. વચમાં કેઈની સઝાય જાય તે, બીજી પાટલી લઈને સઝાય પઠાવીને ક્રિયા કરે. - ૨. અનુષ્ઠાન કરાવનારે સવારે વેરત્તિ અને પાભાઈ બેયમાં પણ પાભાઈ કાલની એકજ સઝાય પઠાવવી. જ્યારે વાઘાઈ અને અધરત્તિ કાલમાં તે તે કાલની સક્ઝાય પઠાવવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org