________________
૧૨૬,
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૩૪. બેથી વધારે આચારિક સાથે હોય તે ૧૦૦ હાથની બહાર પચેન્દ્રિય તિય"ચ અગર મનુષ્યની આડ પડે નહિ, ૧૦૦ હાથની અંદર એક આચારિક હોય તે પણ આડ પડે નહિ.
(પંન્યાસના બે આચારિક, આચાર્યના ત્રણ આચારિક, ગણાય.)
૩૫. અસક્ઝાયમાં નેતરું દઈ શકાય નહિ.
૩૬. ઉપવાસ કરનારને પંદર દિવસે, ન કરનારને એક મહીને પાલી પલટાય છે.
૩૭. સવારે સ્પંડિત જવા માટે (વહારવા જવાય તેમ ન હોય તે) ચુનાનું પાણું, દવા, છીંકણી, દાંતની સળી વગેરે મહાનિશીથવાલા પાસેથી સંઘટ્ટામાં લેવાની પ્રવૃત્તિ છે.
૩૮. કાલિયેગમાં કાલગ્રહણ આવ્યા વગર ન પ્રવેશ થઈ શકે નહિ. પણ પ્રવેશ કરી કારણે વચમાં નીકળ્યા પછી બીજી વખત પ્રવેશ કરવો હોય ત્યારે કાલગ્રહણની જરૂર નથી.
૩૯. કાલિકેગમાં તેમજ ઉત્કાલિકમાં સાત સાત કાલગ્રહણે (એટલે ૭-દિવસે) એક દિવસ વધે. - ૪૦. સંઘટ્ટો લઈને સંઘટ્ટા વગરના કપડા પહેરી, સંઘટ્ટાવાળાં પાતરાં તરપણું વગેરે લઈ કારણે ગોચરી પાણી માટે સે હાથ ઉપર પણ જઈ શકે, પરંતુ ભાતપાણીવાળાં પાતરાં તરણને સ્પેશ સંઘટ્ટા વગરના કપડા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org