________________
યોગના વિશેષ બેલ
૧૨૭ સાથે થ ન જોઈએ. જે સ્પર્શ થાય તે સ્પર્શ થયેલ પાતરાં વગેરે સંઘટ્ટા બહાર જાય, અને તેમાંની વસ્તુ
ગીથી ઉપયોગમાં ન લેવાય. તે વધે કરે અને પરઠવવું પડે તે દિવસ પડે.
૪૧. કિયા કરાવનારે ઈરિટ કરી ન હોય તે પણ તેમની આગળ સંઘટ્ટો અને આઉત્તવાણું મુકવાની અર્થાત્ સાંજની કિયા થઈ શકે.
૪૨. સતકીઆમાં ક્ષુલ્લકને કારણે બે નિવિ પણ કરાવી શકાય.
૪૩. અસંખય, ખંધક, ચમર અને ગોશાલા અધ્યયનમાં, સતકિયામાં જે બીજું કાલગ્રહણ શુદ્ધ ન આવે તે પાછલા દિવસનું અનુષ્ઠાન ન જાય, પરંતુ આયંબીલ વધારે કરે.
૪૪. અસઝાયમાં નવો પ્રવેશ કર્યો હોય તે તે પ્રમાણ ગણાય નહિ. અસઝાય વિના પ્રવેશ કર્યો હોય અને પછી અસઝાય થાય અને નીકળવાનું હોય તે ત્રણ દિવસ થયા વિના નીકળી શકાય નહિ.
૪૫. ચાલુ વેગ પુરા થયા પછી નીકળ્યા વગર નવા વેગમાં પ્રવેશ કરે અને પછી કારણે નીકળવું હોય તે નવા ગનાં ત્રણ કાલગ્રહણ પુરાં થયા પછી નીકળાય, પણ ત્રણ દિવસ પૂરા કરવાની જરૂર નથી.
૪૬. માંડલીના જેગમાંથી નીકળ્યા પછી ઉત્કૃષ્ટથી છ માસ સુધીમાં વીદીક્ષા થઈ શકે અને વડી દીક્ષા પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org