________________
યેાગના વિશેષ ખાલ
૧૩૧
૬૮. જોગીના બાંધેલા આવા લઇને છુટાવાળા સંઘટ્ટો આદિ લઈ શકે નહિ. જોગી પાસે તે આધેલા જ આદ્યા જોઇએ માંધ્યા વગરના આદ્યા રખાય નહિ.
૬૯. કાલ પવેવા વખતે જે હાજર ન હાય તેમનું કાલગ્રહણ જાય.
૭૦, કાલિક ચેગમાં સાત કાલગ્રહણે એક દિવસ વધે. ઉત્કાલિક યોગમાં સાત દિવસે એક દિવસે વધે, મૂલ દિવસે અને વૃદ્ધિના દિવસે પછી પડેલા દિવસે કરવા.
૭૧. અનુજ્ઞા થઈ ગયા પછી કાલિક ચેાગમાં પવેયણાની ક્રિયામાં આદેશ માગતા ઇચ્છ॰ ભગવન્ ! તુમ્હે અસ્તુ.....શ્રુતસ્કંધે સંઘટ્ટે ઉત્સ`ઘટ્ટે દિન પઇસરાવણી સંઘટ્ટો. આઉત્તવાણાય લેવરાવણી પાલી....કરશું. અને ઉત્કાલિક ચેાગમાં ઇચ્છ ભગવન્ ! તુમ્હે અમ્હે.....શ્રુતસ્કંધે વિધિ અવિધિ દિન પઇસરાવણી પાલી....કરશું. ખેલવું.
૭ર. ઉત્તરાધ્યયન આદિ આગાઢ ચેાગમાં આખું ધાન, મેથી, મગ, ચણા, વિગેરે ખડાકા ખેલે તેવા ખાખરા, પાપડ, કડક પુરી વગેરે ન ખપે, તથા આઉત્તવાયવાળા ચાગમાં પણ ન ખપે.
૭૩. અનુયાગ સંભળાવવામાં સથારા પારિસીમાં ૮ અરિહંતા મહદેવા ’૦ ગાથા સુધી પાઠ બેલવેા. ૭૪. જોગમાં હાય અને વડીીક્ષાનું મુહૂત માડુ (બાર વાગે લગભગ) હૈાય તો સવારમાં પવેયણું કરી લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org