________________
શ્રી પ્રવ્રજ્યા યાગાદિ વિધિ સગ્રહ ૭૫. વડીદીક્ષાની નંદી અને દશવૈકાલિકની અનુજ્ઞા નંદી એક દિવસે આવી હાય તે એક જ નંદીથી ચાલે, અને વડીદીક્ષાનું મુહૂત માડુ હાય તે બહુ પડિપુન્ના પારિસી પહેલા કરે અને સજ્ઝાય પચ્ચક્ખાણ પછી કરાય.
૩૧
૭૬. એક દિવસે એક કાલગ્રહણ લીધું હાય તે પાભાઈ જ લેવાય. એકથી વધારે લેવા હાય તેા પાભાઈ સાથે વાઘાઈ, અદ્ધતિ, કે વેત્તિમાંથી એક બે કે ત્રણે લઈ શકાય. પાભાઈ કાલ તા દરેકની સાથે લેવું જ જોઇએ. ૭૭. જેટલાં કાલગ્રહણ લીધા હૈાય તે બધાં સવારે એક સાથે પવેવાય.
૭૮. આચારાંગના સતકિયાના સાત કાલગ્રહણ અને સાડા ત્રણ દિવસ થાય એટલે સતક્રિયામાં પ્રવેશ કર્યાથી ચેાથા દિવસની સાંજે ક્રિયા કર્યા ખાઃ આચારિક થાય, આચારિક થયેલ અન્ય જોગવાળાને વાળાનું કરાવી શકે, પણ પોતે જોગમાં હાય તા પોતાને પણ વાળાવું કરનાર ખીજો આચારિક જોઇએ.
૭૯. કોઈ ચેગના દિવસે બાકી હાય અને શ્રી ભગવતીજી સૂત્રમાં પ્રવેશ કરે તેા સ ંઘટ્ટો આઉત્તવાળુ લે અને તે દિવસે શ્રી ભગવતીજીમાં ગણાય નહિ.
૮૦. ચેાગ એ પ્રકારનાં છે. ગણીયેાગ-શ્રી ભગવતીજી રાત્ર, મહીયેાગ-એ પ્રકારના, એક ઉત્કાલિક-આવશ્યક દશવૈકાલિક વગેરે તેમાં સઘટ્ટો હાતા નથી. બીજા કાલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org