________________
યોગના વિશેષ બેલ
૧૩૭ ૧૦૨. સતકિયામાં પ્રવેશેલ જેગીને ઉત્તરાધ્યનવાળા તથા આચારાંગવાળા જે સતકિયામાં નથી તેનું સતકિયાવાળાને કપે નહિ. આચારિક થયા બાદ પણ ન કપે.
૧૦૩. કલ્પસૂત્રના નિસિથ અધ્યયનના દશ દિવસ પુરા થયા પછી જ કલ્પવ્યવહારમાં પ્રવેશ કરી શકાય.
૧૦૪. નોંતરાં દેતાં, કાલગ્રહણ લેતાં, સજઝાય–પાટલી આદિ કરતાં છીંક આદિ, ઇરિયાવહીમાં થાય તે ફરી ઈરિયાવહી કરી લેવાય.
૧૦૫. કાલપવામાં ભૂલ થાય તે બધા કાલ જાય. સુઝે કહેલા કાલ પણ જાય. તે દિવસે પયણું કરાય.
૧૦૬. સંઘટ્ટા-આઉત્તવાણયમાં વાપરતી વખતે ઝળીમાં પલુ તથા ઢાંકણું બને રહેવા જોઈએ. સાયણી ન ચાલે.
૧૦૭. ઉપાંગના જોગ એક સાથે કરવાની પ્રવૃત્તિ છે.
૧૦૭. દશ પયજ્ઞામાં રહેલા છેલ્લા દિવસે તથા તિથિના દિવસે આયંબીલ કરવું પડે.
૧૦૮. સતકિયામાં આયંબીલ નીવી છે અને તેના પડેલ દિવસ સાથેજ આઉત્તવાણય પૂર્વક કરવાના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org