________________
ચેાગના વિશેષ ખેલ
સંઘો હાય છે. તેમાં એ પ્રકારે, એક આગાઢયાગઉત્તરાધ્યયન, સતકિયું, શ્રી ભગવતીજી, પ્રશ્ન વ્યાકરણ, મહાનિસિથ. આગાઢ એટલે યાગ પુરા થયા સિવાય નીકળાય નહિ. આગાઢ ચેગમાં ૧ઉત્તરાધ્યયન સિવાયના ચેાગમાં આઉત્તવાય હાય છે.ખાકીના અણુાગાઢ યાગ. તેમાં પ્રવેશ થયા પછી ત્રણ દિવસ અને ત્રણ કાલગ્રહણની ક્રિયા થયા પહેલાં નીકળાય નહિ.
૮૧. શ્રી ભગવતીજી સૂત્રના ચેાગમાં ૭૫ કાલગ્રહણ સુધી આયંબીલ, નીવી, પછી પાંચ તિથિ આયખીલ બાકી નીવી. તેમાં ફ્રુટ વગેરે લીલેાતરી લેવાની પ્રવૃત્તિ છે.
૧૩૩
૮૨. શ્રી ભગવતીજી સૂત્રના યાગમાં પ્રવેશ થયા બાદ ચાર મહિના ઉપર અને સાડા પાંચ મહિના સુધીમાં ગણિપદ્મ અપાય છે.
૮૩. શ્રી ભગવતીજીના યાગમાં કાઇક પ્રતામાં ૧૮૮ અને કાઇક પ્રતામાં ૧૮૯ દિવસે લખ્યા છે. તેમાં એક એનીની અસજ્ઝાય અને એક ચામાસીની અસજ્ઝાયના એ દિવસ મળીને ગણાય છે. એળીમાં ક્ષય હાય તા ૧૨ દિવસ ગણાય છે. તિથિની વૃદ્ધિ હાય તા ૧૪ દિવસ થાય. હાલમાં બધા મળીને (એક એળી અને એક ચામાસી સાથે કુલ ૧૮૬ દિવસ ગણાય છે. અસજ્ઝાયના દિવસેાના અંદર સમાવેશ થાય છે.) આ સિવાય વૃદ્ધિના
૧. કેટલાક હાલમાં ઉત્તરાધ્યયનમાં આઉત્તવાય લે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org